૨૭ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે.+ પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી.+ પિતાને પણ કોઈ પૂરી રીતે જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.+
૨૨ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે. પિતા સિવાય બીજું કોઈ જાણતું નથી કે દીકરો કોણ છે. પિતાને પણ કોઈ જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે,+ તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.”+