૬ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.” પછી તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.”+
૧૦ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને*+ પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.”+ તેમણે લકવો થયેલા માણસને કહ્યું: ૧૧ “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.”