માથ્થી ૧૨:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ પછી કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.”+ માર્ક ૮:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેમણે ઊંડો નિસાસો નાખીને કહ્યું: “આ પેઢી કેમ નિશાની શોધે છે?+ હું સાચે જ કહું છું: આ પેઢીને કોઈ નિશાની આપવામાં આવશે નહિ.”+ યોહાન ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ એ જોઈને યહૂદીઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે, એની કોઈ નિશાની બતાવ.”+ ૧ કોરીંથીઓ ૧:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યહૂદીઓ નિશાનીઓ માંગે છે+ અને ગ્રીકો બુદ્ધિ શોધે છે.
૧૨ તેમણે ઊંડો નિસાસો નાખીને કહ્યું: “આ પેઢી કેમ નિશાની શોધે છે?+ હું સાચે જ કહું છું: આ પેઢીને કોઈ નિશાની આપવામાં આવશે નહિ.”+