યોહાન ૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પણ હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ.+ હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે. એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.”+ યોહાન ૭:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+ પ્રકટીકરણ ૨૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+
૧૪ પણ હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ.+ હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે. એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.”+
૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+
૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+