યોહાન ૬:૬૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૪ પણ તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” ઈસુને પહેલેથી ખબર હતી કે કોણ શ્રદ્ધા રાખતા નથી અને કોણ તેમને દગો દેશે.+
૬૪ પણ તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” ઈસુને પહેલેથી ખબર હતી કે કોણ શ્રદ્ધા રાખતા નથી અને કોણ તેમને દગો દેશે.+