માથ્થી ૯:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેટલાક શાસ્ત્રીઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ માણસ તો ઈશ્વરની નિંદા કરે છે.” ૪ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ ખરાબ વાતો વિચારો છો?+ યોહાન ૨:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+ યોહાન ૧૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઈસુ જાણતા હતા કે દગો દેનાર કોણ છે.+ એટલે તેમણે કહ્યું કે “તમે બધા જ શુદ્ધ નથી.”
૩ કેટલાક શાસ્ત્રીઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ માણસ તો ઈશ્વરની નિંદા કરે છે.” ૪ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ ખરાબ વાતો વિચારો છો?+
૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+