યોહાન ૫:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ હું માણસો પાસેથી માન સ્વીકારતો નથી. યોહાન ૮:૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૦ મને મહિમા મળે એવું હું ચાહતો નથી.+ પણ ઈશ્વર ચાહે છે કે મને મહિમા મળે અને તે ન્યાયાધીશ છે.