યોહાન ૫:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ હું માણસો પાસેથી માન સ્વીકારતો નથી. યોહાન ૭:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે. પણ જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે,+ તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી.
૧૮ જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે. પણ જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે,+ તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી.