યોહાન ૪:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ઈસુએ કહ્યું: “મને મોકલનારની ઇચ્છા પૂરી કરવી+ અને તેમનું કામ પૂરું કરવું,+ એ જ મારો ખોરાક છે. યોહાન ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ શું તું માનતો નથી કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે?+ જે વાતો હું તમને કહું છું એ મારી પોતાની નથી.+ પણ મારા પિતા જે મારી સાથે એકતામાં છે, તે મારા દ્વારા પોતાનાં કામ કરાવે છે. હિબ્રૂઓ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તું સચ્ચાઈને ચાહે છે અને અન્યાયને ધિક્કારે છે. એટલે જ ઈશ્વરે, હા, તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક* કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.”+
૧૦ શું તું માનતો નથી કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે?+ જે વાતો હું તમને કહું છું એ મારી પોતાની નથી.+ પણ મારા પિતા જે મારી સાથે એકતામાં છે, તે મારા દ્વારા પોતાનાં કામ કરાવે છે.
૯ તું સચ્ચાઈને ચાહે છે અને અન્યાયને ધિક્કારે છે. એટલે જ ઈશ્વરે, હા, તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક* કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.”+