ફિલિપીઓ ૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો.+ ૧ પિતર ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હકીકતમાં, એના માટે જ તમને બોલાવવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું+ અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.+ ૧ યોહાન ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ જો કોઈ કહે કે તે તેમની સાથે એકતામાં છે, તો તેની ફરજ છે કે તે ઈસુની જેમ ચાલતો રહે.+
૨૧ હકીકતમાં, એના માટે જ તમને બોલાવવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું+ અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.+