માથ્થી ૧૧:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. યોહાન ૧૩:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જો મેં માલિક અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા,+ તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.+ ૧૫ મેં તમારા માટે દાખલો બેસાડ્યો છે. એટલે મેં જેવું તમને કર્યું એવું તમે પણ કરો.+
૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે.
૧૪ જો મેં માલિક અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા,+ તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.+ ૧૫ મેં તમારા માટે દાખલો બેસાડ્યો છે. એટલે મેં જેવું તમને કર્યું એવું તમે પણ કરો.+