પ્રેરિતોનાં કાર્યો ૨:૩૨, ૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ ઈશ્વરે ઈસુને જીવતા કર્યા અને એના અમે બધા સાક્ષી છીએ.+ ૩૩ તેમને ઊંચું સ્થાન આપીને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા+ અને વચન પ્રમાણે તેમને પિતા પાસેથી પવિત્ર શક્તિ* મળી.+ એ જ શક્તિ તેમણે આપણા પર રેડી છે, જેને કામ કરતા તમે જુઓ છો અને સાંભળો છો.
૩૨ ઈશ્વરે ઈસુને જીવતા કર્યા અને એના અમે બધા સાક્ષી છીએ.+ ૩૩ તેમને ઊંચું સ્થાન આપીને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા+ અને વચન પ્રમાણે તેમને પિતા પાસેથી પવિત્ર શક્તિ* મળી.+ એ જ શક્તિ તેમણે આપણા પર રેડી છે, જેને કામ કરતા તમે જુઓ છો અને સાંભળો છો.