વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧૪:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ હવે પછી હું તમારી સાથે વધારે વાત કરીશ નહિ, કેમ કે આ દુનિયાનો શાસક+ આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.*+

  • પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+

  • ૧ યોહાન ૪:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ વહાલાં બાળકો, તમે ઈશ્વર પાસેથી છો અને તમે જૂઠા પ્રબોધકો પર જીત મેળવી છે,+ કેમ કે તમને સાથ આપનાર ઈશ્વર,+ દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.+

  • ૧ યોહાન ૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ કેમ કે ઈશ્વરનાં બધાં બાળકો દુનિયા પર જીત મેળવે છે.+ આપણી શ્રદ્ધાથી આપણે દુનિયાને હરાવી છે.+

  • પ્રકટીકરણ ૩:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો