માથ્થી ૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો:+ “‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ+ પવિત્ર મનાઓ.*+ યોહાન ૧૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.
૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.