માથ્થી ૨૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ આ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો માંગે એ કેદીને રાજ્યપાલ છોડી મૂકે.+ માર્ક ૧૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો પિલાતને કોઈ પણ એક કેદીને છોડી મૂકવાની અરજ કરે અને પિલાત તેને છોડી મૂકે.+
૬ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો પિલાતને કોઈ પણ એક કેદીને છોડી મૂકવાની અરજ કરે અને પિલાત તેને છોડી મૂકે.+