વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૭:૫૫, ૫૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૫ ત્યાં ઘણી સ્ત્રીઓ હતી, જેઓ દૂરથી જોઈ રહી હતી. તેઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી અને તેમની સેવા કરતી હતી.+ ૫૬ તેઓમાં મરિયમ માગદાલેણ, યાકૂબની ને યોસેની મા મરિયમ અને ઝબદીના દીકરાઓની મા હતી.+

  • માથ્થી ૨૭:૬૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૧ પણ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી.+

  • માર્ક ૧૫:૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૦ ત્યાં સ્ત્રીઓ પણ દૂરથી જોઈ રહી હતી. તેઓમાં મરિયમ માગદાલેણ, નાના* યાકૂબની ને યોસેની મા મરિયમ અને શલોમી હતી.+

  • લૂક ૨૩:૪૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ ઈસુને ઓળખનારા બધા દૂર ઊભા હતા. ગાલીલથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ પણ ત્યાં હતી, જેઓએ એ બધું જોયું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો