૪૦ મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.+ હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.”+
૩૧ પણ જે લખવામાં આવ્યું એ એટલા માટે લખાયું, જેથી તમે શ્રદ્ધા મૂકો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે ઈશ્વરના દીકરા છે. આમ શ્રદ્ધા મૂકવાથી તેમના નામથી તમને જીવન મળે.+