-
૧ કોરીંથીઓ ૧:૨૬, ૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ ભાઈઓ, તમે પોતાના કિસ્સાથી જોઈ શકો છો કે ઈશ્વરે જેઓને બોલાવ્યા છે, તેઓમાંથી મોટા ભાગના લોકો માણસોની નજરમાં બુદ્ધિશાળી નથી,+ શક્તિશાળી નથી કે ખાનદાન કુટુંબમાં* જન્મેલા નથી.+ ૨૭ પણ બુદ્ધિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના મૂર્ખ લોકોને પસંદ કર્યા છે અને શક્તિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના કમજોર લોકોને પસંદ કર્યા છે.+
-