નિર્ગમન ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સમય જતાં એ બાળકને સંતાડી રાખવું મુશ્કેલ બન્યું.+ એટલે તેણે નેતરની ટોપલી* લીધી અને એને ડામર ચોપડ્યો. પછી બાળકને એમાં મૂક્યું અને ટોપલીને નાઈલ નદીને કાંઠે બરુઓ* વચ્ચે મૂકી દીધી.
૩ સમય જતાં એ બાળકને સંતાડી રાખવું મુશ્કેલ બન્યું.+ એટલે તેણે નેતરની ટોપલી* લીધી અને એને ડામર ચોપડ્યો. પછી બાળકને એમાં મૂક્યું અને ટોપલીને નાઈલ નદીને કાંઠે બરુઓ* વચ્ચે મૂકી દીધી.