૧ રાજાઓ ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું.
૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું.