પુનર્નિયમ ૧૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી. ૨ કાળવૃત્તાંત ૧૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તમે યહોવાથી ડરીને ચાલજો.+ જે કંઈ કરો એ સંભાળીને કરજો. આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા,+ ભેદભાવ નથી રાખતા+ કે લાંચ નથી લેતા.”+ રોમનો ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ કેમ કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+
૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી.
૭ તમે યહોવાથી ડરીને ચાલજો.+ જે કંઈ કરો એ સંભાળીને કરજો. આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા,+ ભેદભાવ નથી રાખતા+ કે લાંચ નથી લેતા.”+