પુનર્નિયમ ૧૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી. ૨ કાળવૃત્તાંત ૧૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તમે યહોવાથી ડરીને ચાલજો.+ જે કંઈ કરો એ સંભાળીને કરજો. આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા,+ ભેદભાવ નથી રાખતા+ કે લાંચ નથી લેતા.”+ પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ એ સાંભળીને પિતરે બોલવાનું શરૂ કર્યું અને કહ્યું: “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+ ૩૫ પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.+
૧૭ કેમ કે તમારા ઈશ્વર યહોવા તો ઈશ્વરોના ઈશ્વર+ અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને અદ્ભુત* ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી+ અને લાંચ લેતા નથી.
૭ તમે યહોવાથી ડરીને ચાલજો.+ જે કંઈ કરો એ સંભાળીને કરજો. આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા,+ ભેદભાવ નથી રાખતા+ કે લાંચ નથી લેતા.”+
૩૪ એ સાંભળીને પિતરે બોલવાનું શરૂ કર્યું અને કહ્યું: “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+ ૩૫ પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.+