૧૧ તમારા પસ્તાવાને લીધે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું.+ પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી+ અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.+
૧૬ યોહાને તેઓ બધાને કહ્યું: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.+