પ્રેરિતોનાં કાર્યો ૧૦:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ “આપણી જેમ એ લોકોને પણ પવિત્ર શક્તિ મળી છે. તો પછી તેઓને પાણીથી બાપ્તિસ્મા લેતા કોણ રોકી શકે?”+