દાનિયેલ ૮:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ રાજા બેલ્શાસ્સારના+ રાજના ત્રીજા વર્ષે મેં દાનિયેલે, બીજું એક દર્શન જોયું.+ ૨ હું એલામ+ પ્રાંતના શુશાન*+ કિલ્લામાં* હતો. મને ઉલાય નદી* પાસે દર્શન થયું.
૮ રાજા બેલ્શાસ્સારના+ રાજના ત્રીજા વર્ષે મેં દાનિયેલે, બીજું એક દર્શન જોયું.+ ૨ હું એલામ+ પ્રાંતના શુશાન*+ કિલ્લામાં* હતો. મને ઉલાય નદી* પાસે દર્શન થયું.