ગીતશાસ્ત્ર ૧૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+ તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+ પ્રેરિતોનાં કાર્યો ૨:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ દાઉદ અગાઉથી જાણતા હતા કે ખ્રિસ્તને* મરણમાંથી જીવતા કરવામાં આવશે, એટલે તેમણે કહ્યું કે ઈશ્વરે ખ્રિસ્તને કબરમાં* ત્યજી દીધા નહિ અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.+
૩૧ દાઉદ અગાઉથી જાણતા હતા કે ખ્રિસ્તને* મરણમાંથી જીવતા કરવામાં આવશે, એટલે તેમણે કહ્યું કે ઈશ્વરે ખ્રિસ્તને કબરમાં* ત્યજી દીધા નહિ અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.+