૧૭ એ માટે હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કેમ કે તે મારો વહાલો દીકરો છે અને આપણા માલિક ઈસુની સેવામાં વિશ્વાસુ છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો* પ્રમાણે ચાલું છું એ વિશે તિમોથી તમને યાદ અપાવશે.+ એ સિદ્ધાંતો હું દરેક મંડળમાં શીખવું છું.
૨ પણ આપણા ભાઈ તિમોથીને+ તમારી પાસે મોકલીએ, જે ઈશ્વરનો સેવક* છે અને ખ્રિસ્ત વિશેની ખુશખબર ફેલાવે છે. અમે ચાહતા હતા કે તે તમારી શ્રદ્ધા મક્કમ કરવા તમને દૃઢ કરે અને તમને દિલાસો આપે,