-
પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ હવે અપોલોસ+ નામનો એક યહૂદી માણસ એફેસસ આવ્યો. તે એલેકઝાંડ્રિયાનો વતની હતો. તે કુશળ વક્તા હતો અને શાસ્ત્રવચનોનો સારો જાણકાર હતો. ૨૫ આ માણસને યહોવાના* માર્ગનું શિક્ષણ* આપવામાં આવ્યું હતું. તે પવિત્ર શક્તિને લીધે ઘણો જોશીલો હતો. તે ઈસુ વિશેની વાતો ચોકસાઈથી કહેતો અને શીખવતો હતો, પણ તે ફક્ત યોહાને પ્રચાર કરેલા બાપ્તિસ્મા વિશે જાણતો હતો.
-