૧ કોરીંથીઓ ૯:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યહૂદીઓ માટે હું યહૂદીઓ જેવો બન્યો,+ જેથી હું તેઓને જીતી શકું. હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, તોપણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી હું તેઓને જીતી શકું.+
૨૦ યહૂદીઓ માટે હું યહૂદીઓ જેવો બન્યો,+ જેથી હું તેઓને જીતી શકું. હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, તોપણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી હું તેઓને જીતી શકું.+