-
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ જ્યારે પાઉલ અને સિલાસ ન મળ્યા, ત્યારે તેઓ યાસોન અને ભાઈઓમાંથી અમુકને શહેરના અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ બૂમો પાડીને કહ્યું: “આખી દુનિયામાં ખળભળાટ મચાવનારા* માણસો અહીં પણ આવી પહોંચ્યા છે.+ ૭ યાસોને તેઓને પોતાના મહેમાન બનાવ્યા છે. તેઓ સમ્રાટની* આજ્ઞા વિરુદ્ધ વર્તે છે. તેઓનું કહેવું છે કે ઈસુ નામનો બીજો એક રાજા છે.”+
-