-
પ્રેરિતોનાં કાર્યો ૨૩:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ “માનનીય રાજ્યપાલ ફેલિક્સને ક્લોદિયસ લુસિયસની સલામ!
-
-
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ ફેસ્તુસે કહ્યું: “હે અગ્રીપા રાજા અને અમારી સાથે હાજર બધા લોકો, તમે જે માણસને જુઓ છો તેની વિરુદ્ધ યરૂશાલેમના અને અહીંના બધા યહૂદીઓએ બૂમો પાડી પાડીને મને વિનંતી કરી છે કે તે એક ઘડી પણ જીવવાને લાયક નથી.+ ૨૫ પણ મને ખબર પડી કે તેણે મોતને લાયક કંઈ જ કર્યું નથી.+ તેણે સમ્રાટ પાસે ન્યાય મેળવવાની અરજ કરી ત્યારે, મેં તેને ત્યાં મોકલવાનું નક્કી કર્યું.
-