-
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૨૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૪ ફેસ્તુસે કહ્યું: “હે અગ્રીપા રાજા અને અમારી સાથે હાજર બધા લોકો, તમે જે માણસને જુઓ છો તેની વિરુદ્ધ યરૂશાલેમના અને અહીંના બધા યહુદીઓએ મને આવી બૂમો પાડતા અરજ કરી છે કે તે એક ઘડી પણ જીવવાને લાયક નથી.
-