-
લેવીય ૧૬:૨૯, ૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ “આ નિયમ હંમેશ માટે છે: સાતમા મહિનાના દસમા દિવસે તમારે પોતાનાં પાપ માટે દુઃખ વ્યક્ત કરવું* અને એ દિવસે કોઈ કામ કરવું નહિ.+ એ નિયમ બધા માટે છે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે તમારી વચ્ચે રહેતો કોઈ પરદેશી. ૩૦ એ દિવસે તમને શુદ્ધ જાહેર કરવા પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે.+ પછી તમે યહોવાની નજરમાં બધાં પાપથી શુદ્ધ ઠરશો.+
-