પ્રેરિતોનાં કાર્યો ૨૭:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઘણા દિવસો પસાર થયા, પ્રાયશ્ચિત્તના દિવસનો*+ ઉપવાસ પણ વીતી ગયો હતો. હવે વહાણ હંકારવું ખૂબ જોખમી હતું, એટલે પાઉલે તેઓને સલાહ આપી: ૧૦ “દોસ્તો, હું જોઈ શકું છું કે આ સફરનો અંત ખતરનાક છે. ફક્ત માલ-સામાન અને વહાણ જ નહિ, આપણા બધાનો જીવ પણ જોખમમાં છે.”
૯ ઘણા દિવસો પસાર થયા, પ્રાયશ્ચિત્તના દિવસનો*+ ઉપવાસ પણ વીતી ગયો હતો. હવે વહાણ હંકારવું ખૂબ જોખમી હતું, એટલે પાઉલે તેઓને સલાહ આપી: ૧૦ “દોસ્તો, હું જોઈ શકું છું કે આ સફરનો અંત ખતરનાક છે. ફક્ત માલ-સામાન અને વહાણ જ નહિ, આપણા બધાનો જીવ પણ જોખમમાં છે.”