પ્રેરિતોનાં કાર્યો ૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+ પ્રેરિતોનાં કાર્યો ૧૩:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.+ ૧ પિતર ૧:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેમના દ્વારા તમે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકો છો.+ ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા+ અને તેમને મહિમા આપ્યો,+ જેથી તમે ઈશ્વર પર શ્રદ્ધા અને આશા રાખી શકો.
૨૪ પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+
૨૧ તેમના દ્વારા તમે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકો છો.+ ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા+ અને તેમને મહિમા આપ્યો,+ જેથી તમે ઈશ્વર પર શ્રદ્ધા અને આશા રાખી શકો.