માથ્થી ૨૦:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ અરે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+
૨૮ અરે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+