૨ કોરીંથીઓ ૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+ કોલોસીઓ ૧:૨૧, ૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હકીકતમાં, એક સમયે તમે ઈશ્વરથી દૂર હતા અને તેમના દુશ્મનો હતા, કેમ કે તમારાં મન દુષ્ટ કામો પર લાગેલાં હતાં. ૨૨ તેમણે એક માણસના* મરણ દ્વારા તમારી સાથે સુલેહ કરી છે, જેથી તે તમને પોતાની આગળ પવિત્ર, કલંક વગરના અને નિર્દોષ રજૂ કરે.+
૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+
૨૧ હકીકતમાં, એક સમયે તમે ઈશ્વરથી દૂર હતા અને તેમના દુશ્મનો હતા, કેમ કે તમારાં મન દુષ્ટ કામો પર લાગેલાં હતાં. ૨૨ તેમણે એક માણસના* મરણ દ્વારા તમારી સાથે સુલેહ કરી છે, જેથી તે તમને પોતાની આગળ પવિત્ર, કલંક વગરના અને નિર્દોષ રજૂ કરે.+