-
એફેસીઓ ૨:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તે પોતાના શરીરના બલિદાનથી દુશ્મનીનો અંત લાવ્યા, એટલે કે નિયમશાસ્ત્રની* આજ્ઞાઓનો અંત લાવ્યા. તે નિયમશાસ્ત્રનો અંત લાવ્યા, જેથી બે જૂથને પોતાની સાથે એકતામાં લાવીને એક નવું જૂથ* બનાવે+ અને એને શાંતિમાં લાવે. ૧૬ એટલું જ નહિ, વધસ્તંભ* પર પોતાની કુરબાની આપીને+ તે દુશ્મનીનો અંત લાવ્યા.+ તે બંને જૂથના લોકોને એકતામાં* લાવ્યા અને ઈશ્વર સાથે તેઓની પાકી દોસ્તી કરાવી.
-