૧ પિતર ૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જ્યારે તેમને વધસ્તંભ* પર જડવામાં આવ્યા,+ ત્યારે તેમણે આપણાં પાપ પોતાના શરીર પર લીધાં,+ જેથી આપણે પાપથી આઝાદ થઈએ અને નેક કામો કરવા જીવીએ. “તેમના જખમોથી તમને સાજા કરવામાં આવ્યા.”+
૨૪ જ્યારે તેમને વધસ્તંભ* પર જડવામાં આવ્યા,+ ત્યારે તેમણે આપણાં પાપ પોતાના શરીર પર લીધાં,+ જેથી આપણે પાપથી આઝાદ થઈએ અને નેક કામો કરવા જીવીએ. “તેમના જખમોથી તમને સાજા કરવામાં આવ્યા.”+