લેવીય ૧૬:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ એ જીવતા બકરા પર હારુન પોતાના બંને હાથ મૂકે અને ઇઝરાયેલીઓએ કરેલાં બધાં અપરાધો, ભૂલો અને પાપો કબૂલ કરે. એ બધું તે બકરાને માથે નાખે+ અને ઠરાવેલા માણસના હાથે એ બકરાને વેરાન પ્રદેશમાં છોડી મૂકે.
૨૧ એ જીવતા બકરા પર હારુન પોતાના બંને હાથ મૂકે અને ઇઝરાયેલીઓએ કરેલાં બધાં અપરાધો, ભૂલો અને પાપો કબૂલ કરે. એ બધું તે બકરાને માથે નાખે+ અને ઠરાવેલા માણસના હાથે એ બકરાને વેરાન પ્રદેશમાં છોડી મૂકે.