ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યહોવાએ પોતાનું રાજ્યાસન સ્વર્ગમાં સ્થાપન કર્યું છે.+ બધા પર રાજ કરવાનો અધિકાર તેમનો છે.+ યર્મિયા ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ. પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+