રોમનો ૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હકીકતમાં, નિયમશાસ્ત્ર સજા* લાવે છે.+ પણ જ્યાં નિયમ નથી, ત્યાં કોઈ નિયમ તૂટતો પણ નથી.+ રોમનો ૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ લોકો કેટલા પાપી છે, એ બતાવવા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ જ્યારે પાપ વધ્યું, ત્યારે અપાર કૃપા પણ અનેક ઘણી વધી.
૨૦ લોકો કેટલા પાપી છે, એ બતાવવા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ જ્યારે પાપ વધ્યું, ત્યારે અપાર કૃપા પણ અનેક ઘણી વધી.