યોહાન ૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+ ગલાતીઓ ૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ હકીકતમાં, તમે બધા ખ્રિસ્ત ઈસુમાં મૂકેલી તમારી શ્રદ્ધાને લીધે+ ઈશ્વરના દીકરાઓ છો.+ ૧ યોહાન ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ વહાલા ભાઈઓ, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ,+ પણ ભાવિમાં આપણે કેવા હોઈશું એ હજુ પ્રગટ થયું નથી.+ પણ આપણને ખાતરી છે કે જ્યારે તે પોતાને પ્રગટ કરશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું, કેમ કે તે જેવા છે એવા આપણે તેમને જોઈશું.
૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+
૨ વહાલા ભાઈઓ, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ,+ પણ ભાવિમાં આપણે કેવા હોઈશું એ હજુ પ્રગટ થયું નથી.+ પણ આપણને ખાતરી છે કે જ્યારે તે પોતાને પ્રગટ કરશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું, કેમ કે તે જેવા છે એવા આપણે તેમને જોઈશું.