વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોમનો ૮:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ કેમ કે જેઓ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓ સાચે જ ઈશ્વરના દીકરાઓ છે.+

  • રોમનો ૮:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પવિત્ર શક્તિ પોતે આપણાં દિલમાં સાક્ષી પૂરે છે+ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.+

  • ૨ કોરીંથીઓ ૬:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* કહે છે, ‘હું તમારો પિતા થઈશ+ અને તમે મારાં દીકરા-દીકરીઓ થશો.’”+

  • એફેસીઓ ૧:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તેમણે પોતાની ખુશી અને ઇચ્છા પ્રમાણે,+ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને દીકરાઓ તરીકે દત્તક લેવાનું+ અગાઉથી નક્કી કર્યું હતું.+

  • ૧ યોહાન ૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ જુઓ, પિતાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો+ કે તેમણે આપણને તેમનાં બાળકો ગણાવાનો લહાવો આપ્યો છે!+ અને આપણે તેમનાં બાળકો છીએ પણ ખરાં. દુનિયા આપણને ઓળખતી નથી,+ કેમ કે એ ઈશ્વરને ઓળખતી નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો