-
ગલાતીઓ ૫:૧૯-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ હવે શરીરનાં કામો તો સાફ દેખાઈ આવે છે, એ કામો છે: વ્યભિચાર,*+ અશુદ્ધતા, બેશરમ કામો,*+ ૨૦ મૂર્તિપૂજા, મેલીવિદ્યા,*+ વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદ, ભાગલા પાડવા, પક્ષ પાડવા, ૨૧ અદેખાઈ, દારૂડિયાપણું,+ બેફામ મિજબાનીઓ* અને એનાં જેવાં કામો.+ અગાઉની જેમ હું તમને ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+
-