હિબ્રૂઓ ૭:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તેમના નામે જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે સદાને માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.+ ૧ યોહાન ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મારાં વહાલાં બાળકો, હું તમને આ લખું છું, જેથી તમે પાપ ન કરો. પણ જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક* છે, એટલે ઈસુ ખ્રિસ્ત+ જે નેક* છે.+
૨૫ તેમના નામે જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે સદાને માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.+
૨ મારાં વહાલાં બાળકો, હું તમને આ લખું છું, જેથી તમે પાપ ન કરો. પણ જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક* છે, એટલે ઈસુ ખ્રિસ્ત+ જે નેક* છે.+