યોહાન ૧૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારામાં તમને શાંતિ મળે.+ દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”+
૩૩ મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારામાં તમને શાંતિ મળે.+ દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”+