યોહાન ૧:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+ ૧૩ તેઓનો જન્મ માબાપની કે પોતાની* કે માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી થયો હતો.+
૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+ ૧૩ તેઓનો જન્મ માબાપની કે પોતાની* કે માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી થયો હતો.+