યશાયા ૫૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+ તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+વધારે સારી ખુશખબર લાવે છે,ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છેઅને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+ એફેસીઓ ૬:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો+ અને નેકીનું* બખ્તર પહેરી લો.+ ૧૫ શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો.+
૭ ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+ તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+વધારે સારી ખુશખબર લાવે છે,ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છેઅને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+
૧૪ દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો+ અને નેકીનું* બખ્તર પહેરી લો.+ ૧૫ શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો.+