લેવીય ૧૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “‘તમે વેર ન વાળો.+ તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.+ હું યહોવા છું. માથ્થી ૫:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+
૧૮ “‘તમે વેર ન વાળો.+ તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો. તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.+ હું યહોવા છું.
૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+